નિર્દોષ ભાવે તને જોતો રહું અપલક, એ ઈચ્છા છે મારી, સંવેદનાને તારી મહાલતો રહું એ કશિશ છે મારી, નથી જાણતો હું પ્રેમ અંધ છે કે નહિ, પણ તારામાં રહું, હું તારા થી વધું એ આરજું છે મારી....

-Dr. Brijesh Mungra

Gujarati Shayri by Dr. Brijesh Mungra : 111791916

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now