#વંદે માતરમ્#શુભ સાંજ
ધર્મ નામે લૂંટાતો દેશ એટલે ભારત.
અંધશ્રદ્ધા પર લૂંટાય એટલે ભારત.
દરેક માનવને પોતાનો ધર્મ વહાલો,
ધર્મ નામે લૂંટતા બાવા એટલે ભારત.
ધર્મ નામે અબજો વેડફાય છે અહીં,
મફત શિક્ષણમાં અંગૂઠો એટલે ભારત.
ભગવાનને કયાં રૂપિયાની જરૂર કહો!
ધર્મથી ઘરભરે દાદાબાપુ એટલે ભારત.
અનિલ ભટ્ટ