❤️🌹❤️
📝
*જાપાન માં પરીક્ષા પહેલા બાળકો ના માતપિતા ને સ્કુલ ના આચાર્ય એક પત્ર લખ્યો જેનો ગુજરાતી માં અનુવાદ નીચે પ્રમાણે છે :*
*વ્હાલા વાલી મિત્રો ,*
*મને ખબર છે કે તમે તમારા બાળક ના પરીક્ષા માં સારા પ્રદર્શન🌈 ને લઇ ને ખુબજ ચિંતિત છો.*
*પરંતુ એક વસ્તુ યાદ રાખજો આ જે બાળકો પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભવિષ્ય ના સારા કલાકાર 👨🎤પણ છે જેમને ગણિત🤷♀ શીખવાની કોઈ જરૂર નથી*
*આમાં કેટલાક ભવિષ્ય ની મોટીમોટી કંપની ના 👔પ્રતિનિધિ પણ બેઠા છે જેમને સાહિત્ય સમજવા ની કોઈ જરૂર નથી.*
*આ બાળકો માં કેટલાક મહાન🎻 સંગીતકાર પણ છે જેમને વિજ્ઞાન ના ગુણ ની કોઈ જરૂર નથી.*
*કેટલાક સારા 🏏રમતવીરો🏀 પણ છે જેમના માટે આ તમામ વિષયો ને સમજવા ની કોઈ જરૂર નથી.*
*તેમના માટે 🏋♀ફિટનેસ પૂરતી છે.*
*જો તમારું બાળક સારા માર્ક્સ લાવે છે તો બહુજ સારી બાબત છે પણ જો નથી લાવતો તો બાળકને તેના સ્વાભિમાન નું અપમાન 😭કરી તેનો આત્માવિશ્વાસ તોડશો નહીં.*
*જો તે સારા ગુણ ના લાવી શકે તો ફક્ત તેને હિમ્મત💪 આપજો અને કહેજો કે આ એક સામાન્ય પરીક્ષા છે.તારો જન્મ તો આ બધા કરતા 💅મહાન 🥇 કાર્ય કરવા માટે થયો છે.*
*જો તે ઓછા માર્ક્સ લાવે તો કહી દો કે તુ અમારો વ્હાલો 🙍♂દીકરો કે 🙍દીકરી છે અને અમે તને ખુબજ 👩❤️💋👩પ્રેમ કરીએ છીએ. અને જો તમે આવું કર્યુ તો તમારું બાળક દુનિયા 🏆જીતી લેશે.*
*એક 100 માર્ક્સ 🙏ના પેપર થી તમારા બાળક નું ટેલેન્ટ🙋♂ ક્યારેય નક્કી ના થઇ શકે.*
*તમારા બાળકો ને એક સારા માણસ 👨👨👦👦બનવા ની શિક્ષા👍 આપજો.*
*મારી પાસે આ મેસેજ હિન્દી માં આવ્યો હતો મેં તેને ગુજરાતી માં અનુવાદ કર્યો છે કે જેથી સામાન્ય માબાપ પણ સમજી શકે.*
*📝 exam 📚નો માહોલ છે માટે જેટલો બની શકે તેટલો આ મેસેજ ને આગળ મોકલો.*
💐 *ખૂબ ખૂબ શુભેચ્છાઓ*
❤️🌹❤️