*આત્મવિશ્ર્વાસ એ નાનકડી હાથબતી છે. જે અંધકારમાં તમને બધું જ નહી બતાવી શકે પણ તમને આગલું કદમ મુકવાની જગ્યા જરુર બતાવશે.*
*કડવા અનુભવોથી જે શીખવા મળેને એ કોઈ પુસ્તક ન શીખવી શકે કે ન કોઈ વ્યક્તિ સમજાવી શકે,*
*જીવનમાં સૌથી મોટો ગુરૂ પરિસ્થિતી જ હોય છે.*
*ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા હોય છે,*
*શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકશાન થયું !!*
🌻🇮🇳🧡🇮🇳💚🇮🇳🌻
-Deepak Vyas