*અપમાન* થઈ જાય પછી..
*માન* લઈને શું કરવુ..
*ગુના* વગરની સજા ભોગવી
લીધા પછી..
*નિર્દોષ* સાબિત થઈને શું કરવુ..!!
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
"આપણે કશું સમજવા માટે નહીં,
આપણે જે જાણીએ છીએે તેને
*સાબિત* કરવા દલીલો કરીએ છીએ."
JAY MATA DIIII
🙏🌹🙏🌹🙏🌹🙏
JAY SHREE KRISHNA
💐🌸🌷🌹🌺🌿
OM SAI RAM
💐🌸🌷🌹🌺
Very G. M..
💐🌸🌷🌹🌺
Hv Nc Day..
💐🌸🌷🌹🌺
Take Care..