હોઠે અનેરું સ્મિત રેલાય જયારે હું તને મળું.
મન મારું મલકાય જયારે હું તારી વાતો વાગોડું.💞

આંખો મારી છલકાય જયારે તું મારાથી રિસાય.
શ્વાસ મારાં રોકાય જયારે તું મારાથી દૂર થાય.💞

-Dhara Vipul Patel

Gujarati Romance by Dhara Vipul Patel : 111791240

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now