આવ ને તું હવે કોઇ
કારણ લઈને
યાદ લઈને
વાત લઈને
અમસ્તી જ કોઇ
ફરિયાદ લઈને
બસ તું આવ મને
મળવા ને
અમસ્તું જ કોઇ
કારણ લઈને....
❤️

-Zainab

Gujarati Whatsapp-Status by Zainab Makda : 111790816

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now