પ્રતીક્ષાની આશમાં સ્વપ્ન પણ જાણે તુટી રહ્યું છે,
દોસ્ત! અંતમહિ સ્પંદન પણ જાણે ધીમું થઈ રહ્યું છે.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111790140
Falguni Dost 5 year ago

Heart touching lines... 😊👍🏻

Falguni Dost 5 year ago

Thankyou🙏🏻

Krishna 5 year ago

ના છોડીશ આશા, નાં કરીશ પ્રતીક્ષાના દ્વાર બંધ દોસ્ત, આવશે ફરી વસંત આંગણે, તું વળગી રહેજે સત્યને દોસ્ત.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now