એણે પૂછ્યું મને હું તને કેટલો વહાલો છું એ તું શબ્દોમાં માં કહી શકે!?

મેં કહયું હા..જેટલા વહાલા છે પાર્વતી ને શિવ..

બસ, એટલા જ વહાલા છો તમે મને મારા જીવ (પ્રેમ)...
★Heer Jani

English Good Morning by Heer Jani : 111788897

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now