મનને ખંખેરી ચાલતા શીખી લીધું,
નસીબથી તાલમેલ કરતા શીખી લીધું,
અટપટા સમયને જીતતા શીખી લીધું,
દોસ્ત! અંતે યાદો સાથે જીવતા શીખી લીધું.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111788798

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now