હાથ જોડીને
કરે કોઈ પ્રાર્થના
પ્રભુ પ્રાર્થના

બાળ સ્વરૂપે
કરે મન પ્રાર્થના
ઈશ સાંભળે

સર્વ જગત
કલ્યાણ માર્ગ સાથે
ઈશ પ્રાર્થના
- કૌશિક દવે

-Kaushik Dave

Gujarati Motivational by Kaushik Dave : 111788777
Kaushik Dave 5 year ago

ખૂબ ખૂબ આભાર 🙏

shekhar kharadi Idriya 5 year ago

અત્યંત સુંદર, હૃદયસ્પર્શી ભાવ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now