તમારું જીવન ઘડીક આષાઢ ઘડીક ફાગણ,
મારું જીવન તો સનાતન શ્રાવણ.
તમારું જીવન આનંદના ફુવારા,
મારું જીવન અશ્રુની ધારા.
તારું જીવન પ્રેમની ભાતનું ચિતરામણ,
મારું જીવન વિરહ વેદનાની અથડામણ.
ઝંખના....

Gujarati Poem by Daxa Parmar : 111788597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now