કંઈ જ હાથમાં નથી...
તો પણ ગુમાન છે...
બધું ઘડી બે ઘડીનું ...
બસ એટલીજ વાત છે...
અહંકાર છે હું જ કરું છું...
પણ હું(આત્મા) માટે ક્યાં કંઈ કરું છું....

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111788424

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now