જે સંબંધ માં દિલ ને ઠંડક મળે, સુકુન મળે એ જ સાચી લાગણી.. જેની હાજરીથી જ ખુશી મળે, જ્યાં શબ્દો ની પણ જરૂર ન પડે, બસ કંઈ પણ બોલ્યા વગર આંખો થી વાત થઈ જાય, ફક્ત પાસે બેસવાથી તમારો થાક ઉતરી જાય.. બસ એ જ વ્યક્તિ.. એ જ લાગણી...

-Deepa

Gujarati Romance by DeepSea : 111788278

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now