યુધ્ધ થી ક્યાં કદી કોઈનું ભલું થયું છે,

જ્યાં પણ થયું ત્યાં દરેકનું બુરું થયું છે,

///___///___///___///___///

ઝઘડાનું મૂળ માણસની અણસમજ હોય છે,

આ અણસમજ થી માણસ પોતે તો ઘણું ગુમાવે જ છે સાથોસાથ તેને સ્પર્શતા લોકોને પણ તે મુશ્કેલીમાં મુકી દે છે,,,!!!

-Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111788111

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now