Gujarati Quote in Good Morning by Bhumika Vyas

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ એ સમયની વાત કે જયારે,

'Windows' એટલે ફક્ત બારી હતી અને
'Applications' એટલે કાગળ પર લખાયેલો 'અરજી પત્ર' હતો...

જ્યારે,
'Keyboard' એટલે ' પીયાનો ' અને
'Mouse' એટલે માત્ર ' ઉંદર ' જ હતો...

જ્યારે,
'file' એ કાર્યાલયની અત્યંત ' મહત્વ ની વસ્તુ ' અને
'Hard Drive' એટલે મહામાર્ગનો થકાવનારો પ્રવાસ હતો...

જયારે,
'Cut' ધારદાર વસ્તુ થતું
અને 'Paste' ગુંદર થઈ થતું...

જ્યારે,
'Web' એટલે ' કરોળિયા ના જાળાં ' હતાં
અને 'Virus' થી ફક્ત ' તાવ ' જ આવતો...

જ્યારે,
'Apple' અને 'Blackberry' એ ફક્ત ' ફળો ' જ હતાં...

જ્યારે,
કુટુંબ માટે 'Like' હતી
અને લાગણીઓ 'Share' થતી

જ્યારે,
વડીલોને 'Follow' કરતા
અને સ્કુલમાં 'Friends' બનાવતા..

ત્યારે જ આપણે માણસો હતા..
જે, હવે Facebook અને Insta ફ્રેન્ડ તરીકે આપણે ઓળખાઇએ છીએ...

વાત જરા વિચારજો...

Gujarati Good Morning by Bhumika Vyas : 111787944
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now