પારસીઓએ ગુજરાતી ભાષાને પોતાની માની છે.
વિશ્વના કોઈ પણ ખૂણે પારસી રહેતા હોય,
છતાં પણ ઘરમાં પારસી ગુજરાતી જ બોલતા હોય છે.
તો આપણી તો માતૃભાષા છે.
વ્યવહારમાં, ઘરમાં ગુજરાતી ભાષામાં બોલવું ઈચ્છનીય છે.

-Kaushik Dave

Gujarati Motivational by Kaushik Dave : 111786946

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now