સમય વીતી ગયા પછી યાદ બની રહે છે.
કોઈ ના વહી ગયા પછી એ અહેસાસ બની રહે છે
વહી ગયેલ સમય જે રીતે પાછો લાવી શકાતો નથી
એ જ રીતે કોઈ ના ગયા પછી એને પણ પાછો લાવી શકાતો નથી
જે રીતે વીતેલો સમય યાદ બની સાથે રહે છે
એ રીતે એની યાદો પણ અહેસાસ બની જીવન પર્યન્ત સાથે રહે છે
હેતલ. જોષી... રાજકોટ