સુગંધથી મઘમઘતા રંગીન ફૂલો આંખો ને ઠંડક આપે...
પાનખરમાં લૂંટાય ગયેલા અવશેષોને કોણ ધ્યાનમાં રાખે...
નવા રંગો ની રંગીન વસંતને તો સૌ કોઈ મોજ થી માણે....
ક્યારેક જગ્યા કરી આપવા ખસી ગયેલા પાંદડાની તો કોઈ નોંધ રાખે..

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111786603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now