એક રીતે તૂટ્યા છીએ અમને કે ફરી જોડાય નથી શકતા,
મારા ચહેરા પર સ્મિત છે પણ દિલને હસાય નથી શકતા.
હોઠો પર મૌન છે અને અંદર છે મરેલા તમામ અરમાનો,
દર્દ હદ બહાર જતું રહ્યું છે કે અમે ચીલાય નથી શકતા.

મનોજ સંતોકી માનસ

Gujarati Sorry by MaNoJ sAnToKi MaNaS : 111786599

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now