કાકા તમારા ઉપકાર કદી ભૂલાય ના,
મૂર્તિ તમારી અંતરથી વિસરાય ના.
પોતાના ખોળામાં સદા બેસાડ્યા તમે,
અમારા માથે હાથ મુકી આશીર્વાદ દીધા,
દુઃખ પોતે વેઠી અમને ખૂબ સુખ દીધા,
આ સુખ સાગર કદી પણ વિસરાય ના.
પ્રેમની અતૂટ દોરથી સૌને બાંધ્યા તમે,
તમ વિના બધુ સુનું છે કાકા...
તમારી યાદ કદી નહિ ભુલાય.
પરમ કૃપાળુ પરમાત્મા તમારા દિવ્ય આત્માને શાંતિ પ્રદાન કરે 🙏🙏
- લિ. તમારો ભત્રીજો સંજય