આવવા અને જવાને અઘરું ના કહી શકાય...
સૂરજ ની ક્ષિતીજને પ્રકાશ નો અંત ના કહી શકાય...
પરિસ્થિતિ છે, તો પળે પળ બદલાવાની જ છે...
ટકી ના રહે માણસ, તો એને જીવંત ના કહી શકાય...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111786356

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now