તારી મહોબ્બતનો કેદી પણ એવો તે હું બની બેઠો ,



દરવાજો ખુલ્લો છતાંયે બહાર જવા પગ નાં મૂક્યો !




(એક આશિક ની કલમે✍🏻)


- ઉર્મિ

Gujarati Shayri by Urmi Chauhan : 111785481

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now