તૂટેલા શબ્દો, તૂટલા અરમાનો, તૂટેલુ જીવન છે,
ખુદના હાથે જ વિખરાયેલું આ જીવનનું વન છે.

મનોજ સંતોકી માનસ

-Manoj Santoki Manas

Gujarati Thank You by MaNoJ sAnToKi MaNaS : 111785409
MaNoJ sAnToKi MaNaS 5 year ago

એ શબ્દમાં છે તો કહી શકાય... તેને ખરાબ કહી ને પણ કોઈ જે તે વેદનમાં કોઈ ફેર પડવા નો નથી

Rekha Detroja 5 year ago

વેદના ને અદભૂત કેવી રીતે કહેવી?

MaNoJ sAnToKi MaNaS 5 year ago

રચના કે વેદના😊

Rekha Detroja 5 year ago

અદ્ભૂત રચના 🌹🌹

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now