સમાજ ને સમજ હોત તો,,
ગેરસમજ નું સર્જન જ ના થાત..
પ્રેમ કરવાથી જ અમર થતો હોત,,
તો હીર - રાંઝા લેલા - મજનું કુરબાન ના થાત..
બેફામ થયો છે ફેબ્રુઆરી,
લુંટવાનો મુહોબત ...
નથી ખબર તે પાગલ ને
હિસાબ તો બધો માર્ચ રાખે છે...
તારીખો માં નક્કી નથી થતો કોઈનો અહેસાસ,
તુટવું પડે છે કોઇને આત્મથી ચાહવા માટે..
અનેક ભાષાઓની એક જ ભાષા ,
નથી શબ્દો કે નથી કોઈ વાચા,
ના બોલો તો પણ આંખો બધુંજ કહી દે ,
બસ તે તો છે પ્રેમની પરિભાષા.
Happy Valentine's Day
❤❤❤
#Valentine Day