14 ફેબ્રુઆરી 1981 ના દિવસે બહુજન વિરાગનાં ફુલનદેવીએ 22 બળાત્કારીઓને મારીને પોતાના પર થયેલ અત્યાચારનો બદલો લઈને સ્ત્રીઓને અબળા સમજનાર જલાદ્દોને એક થપ્પડ મારી હતી..
અબળા નહીં સબળા બનો, ફૂલ નહીં ફુલન બનો...
" गरज उठी जो बिहड़ो में, वो बंदूक पुरानी थी,
नाम फुलन था उसका,वो चंबल कि रानी थी..."