Gujarati Quote in Microfiction by Saryu Bathia

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે બહુ થયું.આજે તો એને મળવું જ પડશે.એના સીવાય વિકલ્પ પણ શું છે?

એને મળીશ કયારે?જ્યારે કોઈ ના હોય ત્યારે જ.તો જ શાંતીથી વાત થશે.

આખરે એ આવી હતી.આજે પણ હંમેશાની જેમ પ્રફુલ્લીત હતી.

"hi,કેમ છે?"

"કશું બરાબર નથી! એટલે જ તો તારી સાથે વાત કરવા આવી છું."

"હમમ! શું થયું?"
..........................
..........................
..........................

"એક વાત નથી સમજાતી.તારી સાથે વાત કરીને,કેમ mostly problem solve  થ‌ઈ જાય છે?"હું ખુશ થઈ બોલી. આજે પણ solution જો મળી ગયુ હતુ.

"કારણકે જેના પ્રશ્નો હોય,તે જ તેને સારી રીતે સમજી શકે. એમ બોલીને ખડખડાટ હસવા લાગી."

એની વાત તો સાચી છે.જાત સાથે વાત કરીએ ત્યારે જ તો સમસ્યા ને શાંતીથી વિચારીએ છે.

Thanks best friend.😘

Gujarati Microfiction by Saryu Bathia : 111785217
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now