મારું અસ્તિત્વ જોડાયું તારી સાથે...
જીવનની દરેક ક્ષણ રંગીન તારી સાથે...
તું છે તો સ્મિત છે હોઠો પર..
તું છે તો ગર્વ છે ખુદ પર...
તું છે તો જ છે હરઘડી વસંત...
તું છે તો હું છું જીવંત...
તું છે તો લાઈફ એકદમ ફાઇન....
તું છે મારો લાઈફ ટાઈમ વેલેન્ટાઈન....
#ValentineDay