ઈષ્ક
ઈષ્ક ના કર દિલ ને કહ્યુ હતુ,
પણ દિલે ક્યા એ માન્યુ હતુ.
તારી મારી પ્રિત છે અનોખી,
લોકોએ કયા એ જાણ્યુ હતુ.
મારા દિલ ની વાત તે જાણી લીધી,
ખબર નહી દિલે એવુ શું કહ્યુ હતુ.
દિલ થયુ જ્યારે ઘાયલ ત્યારે,
ખબર પડી પ્રેમ ની રમત રમ્યુ હતુ.
દર્દ જુદાઈ નુ સમજાયુ જ્યારે,
આંખો થી આંસુ સરી પડયુ હતુ
મૃદુલ શુકલ (મૃદુલ મન)
7/2/2022