#HugDay
આંખો થી આંખોનું આલિંગન એવું બિડાયું.
નજરો ઝૂકાવી ને સ્મિત હોઠો પર આવ્યું.
𝓟𝓾𝓷𝓲𝓽𝓪

Gujarati Shayri by Punita : 111784651
Punita 5 year ago

Wah... Thanks

वात्सल्य 5 year ago

હતું હાજર કોઈ અડપલું કરી ગયું. અડપલાં કરવા ગયો છંછેડાઈ ગયું. કોણ કરે છે અડપલાં સુંવાળા આવાં? ઊંચે નજર કરી તો પતંગિયું ઉડી ગયું.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now