સુગંધને કૈંક વાંકુ પડયું વન સાથે....
ને સુગંધ ભાગી ગઈ પવન સાથે....
ડાળ પર ખીલેલાં..ફૂલે કહ્યુઁ..
પ્લીઝ..
આજે મને ચુંટતા નહી..
પતંગિયાએ આજે મને મળવાનું ..
પ્રોમીસ કર્યુ છે...
બેફામ થયો છે February લુટાવાને મહોબ્બત,
નથી ખબર પાગલ ને હિસાબ તો બધો March રાખે છે!!