શાળાનાં દરવાજે બહાર ઉભા
રહીને વાટ જોતો મિત્ર જયારે
એક ખાટીમીઠી ગોળીને રૂમાલમાં
વિંટાળીને દાંતથી તોડીને જયારે
કેહતો કે કોઈ પણ ટુકડો લઈલે બન્ને સરખા જ છે.. એ નિર્દોષ મન અને મૈત્રીની મજા, આજનાં ચોકલેટ 🍫🍫ડે માં નથી...!🌷🌹❤️💐🦚🎉🎊🙏🏻

-Deepak Vyas

Gujarati Motivational by Deepak Vyas : 111784019
Shesha Rana Mankad 5 year ago

True, એ મીઠાસ પણ હવે કયાં છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now