પ્રસ્તાવ પ્રેમનો ના હોય
ચાહવામાં મંજૂરી શેની?
"હું તને અનહદ ચાહું છું"❤️
એ પ્રસ્તાવ નહી, સ્વીકાર છે મારો
ને એની નથી કોઈ શરત...કે
તુ પણ ચાહે મને..
-ख्बती Liba
#propose_day

Gujarati Romance by Hemali : 111783807

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now