એક માણસ જ્યારે ભૂખ્યો હોઈ ને ત્યારે બીજાને મારી ને કે પછી ઝૂટવીને પણ પોતાનું પેટ ભરી લે છે, જ્યારે કૂતરા ને જ્યારે ભૂખ લાગે ત્યારે માણસ પાસે ખાવાની અપેક્ષા રાખે છે અને જે ખાવાનું આપે એને જિંદગી માં ક્યારે પણ ભૂલતો નથી.
આજ ફરક છે એક કુતરા માં અને માણસ માં