ઘણીવાર જીવનમાં અણધાર્યું અફલાતૂન હોય છે
અને ધાર્યું હોય એવું થતું નથી Bindu Anurag
ધારણાઓ ધારી હોય એના કરતાં
અણધાર્યા અનુભવો જીવનમાં ઘણું શિખવી જાય છે
જીવનમાં પણ અણધાર્યું જ ઘણું આપી દે છે
અને ધાર્યું તો ઘણું બધું છીનવી પણ લે છે... જય દ્વારકાધીશ 🙏🏻
07:02 AM 06/02/22
-Bindu _Anurag