Gujarati Quote in Thought by ek archana arpan tane

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક અર્ચના અર્પણ તને એ મારી તમારી આપણી બધા ની વાતો જે આપણે જાણીએ છીએ, સમજીએ છીએ પણ જ્યારે એની સખત જરૂરત હોય ત્યારે જ ભુલી જઇએ છીએ.
આ બધું આ બલોગ યાદ કરાવે છે.
તમારા હાસ્ય મા, વિષાદ મા, આનંદ મા, શોક મા તમને હરપળ ખભા મીલાવી ને મળે છે.
મારો પ્રયત્ન મારી નાનકડી પોષટ તમને તમારી વિસમતા મા થી બહાર લાવી જીંદગી ને હકારતમકતા થી ભરી દેવા નો છે.
તમારા સાથ સહકાર થી બલોગ વીકસે ને વાચનાર ની જીંદગી બની જાય એવો એક નાનકડો સત્યનિષ્ઠ પ્રયાસ એટલે એક અર્ચના અર્પણ તને.
Love you all for being with me in this journey.
Thank you all.

Gujarati Thought by ek archana arpan tane : 111783138
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now