માળી રોજ છોડને પાણી
આપે છે, પરંતુ ફળો માત્ર
સીઝનમાં આવે છે,
ધીરજ રાખવાનું જરૂરી છે,
સમય તેના પરિણામ
જરૂર લાવે છે....!

🌷🌹💐💞💕🦚❤️🇮🇳🙏🏻💖
#GirlFriend

Gujarati Motivational by Deepak Vyas : 111783076

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now