*અત્યારની પેઢી જ કેમ આત્મહત્યા કરે છે?*
આધ્યાત્મિકતા...0%
સંસ્કાર...0%
હિમ્મત...0%
સાહસ...0%
સરળ સાદા વિચાર...0%
પરિશ્રમ...0%
આત્મમંથન...0%
પ્રાચિન રહેણી કરણી...0%
જ્ઞાન...0%
આત્મ વિશ્વાસ...0%
વર્તન વિવેક...0%
શારિરીક રમત...0%
પુજા પાઠ...0%
શ્રધ્ધા-વિશ્વાસ...0%
*માત્ર*
•Social media
•Google
•You tube
•Tik tok
•WhatsApp
•map
•Facebook
•twitter
ટુંકમાં કહીએ તો...
*પિતા પર વિશ્વાસ ન હોય,*
*Google પર વિશ્વાસ હોય...*
*રસ્તો ભુલી જાય તો માણસને ના પુછે,*
*Map ને પુછે..*.
*5000 facebook friends હોય...પણ.. અડધી રાત્રે દુ:ખમાં ભાગ લેવા પડોશી મિત્રના આવે...*
*જીવન મૂલ્યો વિશે ગુરુને કંઈ પણ ન પુછે,*
*હા Youtubeમાં પ્રેરક પ્રવચનો સર્ચ કરે...*
*સાયકલની ચેન ઉતરી ગઈ હોય કે ફયુઝ ઉડે તો પણ..* *નેટ ખોલવું પડે...*
*આ છે અત્યારની પેઢી...*
માત્ર કોઈની વ્યકિતગત વાત નથી.
*અત્યારની 85% પેઢીની વાત છે*
બાળકોને અત્યારથી આધ્યાત્મિકતા બાજુ વાળીએ.
પરિવાર સાથે ધનિષ્ટતા રખાવીએ.
ગૌશાળામાં લઈ જઇએ.
દેવ દર્શન કરવા સાથે લઈ જઇએ.
ધર્મની પરંપરા શીખવાડીએ જેથી એની સાથે શાયદ આપણે નહી હોઈએ તો પણ મનથી તંદુરસ્ત જીવન જીવશે....