કેમ અહીં સહુ રમત રમી જાય છે, જીવ આપી દઈએ તોયે દૂભવી જાય છે. કાચિંડા ને પણ શરમાવે એવી ઝડપથી રંગો બદલી જાય છે લખલૂટ લૂંટાવીએ પ્રેમ છતાંયે, વારેવારે છેતરી જાય છે.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111782281

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now