ઝાઝુ રળશુ, બહુ ભેગું કરીશું, પાછળથી જીવસુ નીરાંતે, હમણાં સૌ ઇચ્છાઓ ધરબી દઇશું ,પૂરી કરીશું એકસાથે. આવા તે ભ્રમ માં, રોજિંદા ક્રમ માં વર્ષો ખોયાને પસ્તાયા હોય જી.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111782276

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now