બહું યાદ આવે છે...
હા યાર એ પળ જે પળમાં મેં વિચાર્યું હતું હા મેં કે તને દુઃખી નથી કરવી ખુશ જોવી છે યાર. પણ ના થઈ શક્યું મારાથી આજીવન. મેં પ્રયત્નો કર્યા પણ ઓછા પડ્યા મારી જિંદગીની જેમ. હા... એ ગમે ત્યારે પુર્ણ થઈ જશે ને તે મારા થકી જોયેલા સપના અપૂર્ણ રહી જશે. મને ખબર છે તું મારી બાદબાકી નહીં ઇચ્છે તારી જિંદગીમાંથી થાય. પણ શું કરું! લાગી રહ્યું છે કોઈપણ પળમાં એ થઈ જશે.
Miss You Jindagi...