તારી દરેક વાતમાં...જો આવે" શરતો ને આધીન.."🙄
તો જાણ, તું પણ...
કે🤔
શરતો ને આધીન તો મને શ્વાસ પણ મંજૂર નથી....🤨

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111780860

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now