આજે ૨૬ જાન્યુઆરી, તેજપુર ગામની સ્કુલમાં ધ્વજવંદનના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ધ્વજવંદન કરતા આપણને જે ગર્વની અનુભૂતિ થાય છે, તેવીજ, એક બીજી ગર્વ લેવા જેવી વાત પણ,
ગામનાં સરપંચ, સ્કૂલના બાળકો અને ગામવાસીઓ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે.
વાંચો મારી એક નવી નવલકથા.
Shailesh Joshi લિખિત વાર્તા "ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 4" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19923186/ispector-acp-4