આંસુ સહુ ના એકસરખા
અમીર હો કે ગરીબ
તફાવત ફક્ત એટલો કે
એક ના આંસુ લુછવા લાઇન લાગે
બીજા ના આંસુ જોઇ ને લોકો દુરદુરથી ભાગે.

Gujarati Thought by ek archana arpan tane : 111780561

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now