મળી આઝાદી છવાઈ ખુશીઓ અપાર,
કરવાને દેશનું સુચારુ સંચાલન
ઘડાયું એક નવું જ બંધારણ...
ભૂલ્યો ભાન માનવી,
ન જાળવી મહત્તા આઝાદીની,
ઉજવે છે એ 15 ઓગસ્ટ અને
26 જાન્યુઆરી દર વર્ષે...
તોય ન રહેતું યાદ એને
કયો છે ......
Independence Day
અને કયો છે
Republic Day!!!
#RepublicDay