દોસ્તી છલકે જેની વાતમાં
લાગણી નિતરે જેની આંખમાં
આત્મિયતા સ્પર્શે જેની દિલમાં
એકાદ મળે એવા લાખમાં…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111780120

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now