*હું જીતી જાઉં
એ જરૂરી નથી,* *પરંતુ મારો પરિવાર
ન હારે એ જરૂરી છે,*
*મુજ વીતી તુજ વીતશે
એવું શા માટે કહેવું,*
*મેં માણ્યું તુંય માણશે એમ જરુર કહી શકાય.*
🙏

-Zainab

Gujarati Whatsapp-Status by Zainab Makda : 111779937
man patel 5 year ago

વાહ...વાહ...બહુ સરસ વિચાર.....🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now