કોઈના પણ વ્યક્તિત્વ ને આપણા વ્યક્તિત્વ પર એટલું હાવી ન થવા દેવું કે આપણે આપણું અસ્તિત્વ જ વિસરી જઇએ કારણ કે માણસો પોતાની સ્વાર્થ વૃત્તિ ને કારણે તમારી સાથે ગમે તેવો વ્યવહાર કરી શકે છે માટે તમારે તમારા અસ્તિત્વનું ધ્યાન રાખવાનું રહેશે ક્યારેય બીજા માટે થઈને તમારી જાતને દોષિત ન ગણવી કારણ કે અમુક પરિસ્થિતિ આપણને અમુક કાર્ય કરવા પ્રેરે છે આપણી જાત નહીં . જય દ્વારકાધીશ 🙏🏻
04: 50PM 21/01/22
-Bindu _Anurag