થયાં કુરબાન કેટલાંય
ત્યારે મળી આઝાદી દેશને!
સહેલી નથી દેશભક્તિ,
કરવો પડે છે દેહત્યાગ!
કરતાં કરતાં દેશભક્તિ
ભૂલવું પડે છે પરિવાર!
સાંભળતા જ વાત દેશવિરોધી,
ઉકળવા માંડે લોહી
તો જ માનવું છે સાચા દેશભક્ત.


#Deshbhakti

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111779272

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now