કોઈ પણ વ્યક્તિ,વિચાર કે વસ્તુની આઝાદી એટલે જવાબદારી...
પોતાની - પોતાનાં માટે ની જવાબદારી...
કરેલા સંઘર્ષો ગેરવ્યાજબી સાબીતના થાય એની જવાબદારી...
અને ભવિષ્ય ઉજ્જવળ થાય એની જવાબદારી....
#Azadi

Gujarati Thought by Tru... : 111778900

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now